Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

વોર્ડ નં.૪ના વિવિધ વિસ્તારમાં ડામર કામનો પ્રારંભઃ અશોક ડાંગર અને ગાયત્રીબા વાઘેલા દ્વારા ખાતમુર્હુત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૪માં આવેલ ૩૫ વિસ્તારને જોડતા રોડ સેટલાઇટ કો નાગબાઇ મંદિર પાસે રંગોલી બેકરી વાળા રોડનું કોર્પોટ રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ આ તકે કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા તથા સીમ્મીબેન અનિલભાઇ જાદવ અને પ્રમુખ અશોકભાઇ ઠાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત, વિરોધ પક્ષનો નેતા વશરામભાઇ સાગઠીયા, ગુજરાત મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, તથા કોંગ્રેસ અંગ્રણી, અશોકસીંહ વાઘેલા, ઠાકશીભાઇ ગજેરા, અનિલભાઇ જાદવ, રામભાઇ આહિર, રીટાબેન વડેચા, ભાવેશ લીંબાશીયા, ભાવેશ, સંદિપ મહેતા, સંજયભાઇ વડેયા, કિશોરભાઇ આટકોટીયા, રમેશભાઇ રૈયાણી, ભલકુભાઇ, અશ્વીન પાદરીયા, કાંન્તીભાઇ રાદળીયા, કુવરજીભાઇ, હરેશભાઇ તોગડીયા, સુરેશભાઇ બોઘરા, ગોસાઇ વાળુ, ઝાલાવાડીયાભાઇ, મનસુખભાઇ ડોબરીયા તથા રાજુભાઇ આહિર, ઉપસ્તી રહ્યા હતા.

(4:48 pm IST)