Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ઝીંગલ બેલ.. ઝીંગલ બેલ.. ઝીંગલ..ઝીંગલ.. બેલ..

 રાજકોટ : આવતીકાલે રાત્રે ૧રના ટકોરે ભગવાન ઇશુના જન્મદિનની શાનદાર ઉજવણી થશે. રપમીએ નાતાલના પવિત્ર તહેવાર અંગે ખ્રિસ્તી ભાઇ-બહેનો દ્વારા બીશપ હાઉસ-ચર્ચ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન ઇશુના જન્મદિન અંગેનો આકર્ષક-અદ્ભૂત ફાગેટનું નિર્માણ ચાલી રહ્યું છે. મુખ્ય રાજ માર્ગો ઉપર દાદા શાંતાકલોઝની ટોપી-મહોરાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ઝીંગલ બેલના સંગીતથી બાળકો ખુશખુશાલ છે. (તસ્વીર-સંદીપ બગથરીયા)

(4:26 pm IST)