Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કામ ધંધો ન મળતાં લાભદિપ સોસાયટીના દિપક કુંભારે ઝેર પીધું

રાજકોટ તા. ૨૩: મવડી પ્લોટ લાભદિપ સોસાયટી-૩માં રહેતાં દિપક ગિરધરભાઇ વિસપરા (ઉ.૨૮) નામના કુંભાર યુવાને ઝેર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. દિપક બે ભાઇ અને બે બહનેમાં નાનો છે અને મિસ્ત્રી કામ કરે છે. હાલમાં કામ ધંધો મળતો ન હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યાનું તેણે જણાવ્યું હતું.

(4:03 pm IST)