Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૪ર BLO ગેરહાજર રહ્યાઃ પરવાનગી વગરના ગેરહાજર ર૦થી વધુને નોટીસો ફટકારાઇ

રાજકોટ શહેર-જીલ્લામાં ગઇકાલે રરર૬ મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયોઃ ૪ર BLO ગેરહાજર રહેતા - અન્ય સ્ટાફ મુકવો પડયોઃ પરવાનગી વગર ગેરહાજર રહેનાર ર૦થી વધુ

BLO ને નોટીસો ફટકારતા ઙેકલેકટરોઃ ચૂંટણી પંચને પણ રીપોર્ટ કરાયોઃ ૧૦ હજારથી વધુ ફોર્મ ઉપડયા..

(3:54 pm IST)