Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

વોર્ડનં.૧૧માં અવધ રોડ ઉપર કોંગી કોર્પોરેટરોના હસ્તે ડામર રોડનું કામ શરૂ

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૧માં આવેલ અવધ વાળા રોડ પર આવેલ પુલ તેમજ હેમાદ્રિ એપાર્ટમેન્ટ પાસે આવેલ પુલની બંને સાઇડમાં ડામર રોડનું ખાતમુર્હુત કરેલ આ પ્રસંગે વોર્ડનં.૧૧ના કોર્પોરેટર શ્રી પરેશભાઇ પી. હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી તથા વાસુરભાઇ ડેર, મથુરભાઇ માલવી, સુરજભાઇ ડેર વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, અરવિંદભાઇ હરસોડા, વીજયભાઇ હરસોડા,  અરવિંદભાઇ સોરઠીયા, વાલજીભાઇ લકકડ, ધીરૂભાઇ ટીલાળા, પ્રકાશભાઇ વેજપરા, પ્રકાશભાઇ કાછડીયા, રાકેશભાઇ સુવાગીયા, સુરેશભાઇ સોરઠીયા, શૈલેષભાઇ કોટડીયા, મીતુલભાઇ ગજેરા, અશ્વિનભાઇ કોરાટ, રાજુભાઇ ઉઘાડ, સુરેશભાઇ દુધાત્રા, કિશોરભાઇ ગમઢા તેમજ ભાણજીભાઇ કોરાટ હાજર રહેલ.

(3:50 pm IST)