Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ક્રિસમની તૈયારી

૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસની તૈયારીઓ ચાલી રહી છે.ખ્રિસ્તી સમુદાયે પોતાના ઘરો તથા ગીરજાઘરમાં સજાવટ કરી છે. અમદાવાદના બહેરામપુર સ્થિત ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

(3:49 pm IST)