Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

પ્રજાસત્તાક પર્વની રંગીલી તૈયારી

 આગામી ર૬મી જાન્યુઆરીએ રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી થનાર છે તે પૂર્વ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરને નવા રંગરૂપ આપવા તૈયારીઓ ચાલી રહી છે. તસ્વીરમાં રૈયા રોડ-રેસકોર્ષ રીંગ રોડ વગેરે રાજમાર્ગો ઉપર ડીવાઇડરોને નવા રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)

(3:48 pm IST)