Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મ્યુનિ. કોર્પોરેશન રેઢુ પડઃ ચોરીઓ થાય છે છતાં પોલીસ ફરીયાદ નહીઃ કોંગ્રેસ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના :બાથરૂમ માંથી વાલ્વ, નળની ચોરી તથા આવાસ યોજનામાં તાળા તોડી ઘુસી જનાર સામે પોલીસ ફરીયાદ જ નહિઃ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણીનો આક્ષેપ : શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ની મંગળવારે વાર્ષિક સભા : કાજલ ઓઝા વેદ્યનું વકતવ્ય

(4:09 pm IST)