Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

છરી સાથે અજય અને વૈભવની ધરપકડ

જ્યારે ચુનારાવાડ શિવાજીનગર-૨૧ના અજય રાજુભાઇ મકવાણા (ઉ.૧૯)ને ભૂપેન્દ્ર રોડ શિલ્પા જ્વેલર્સ નજીકથી કોન્સ. દેવાંગ પાલાએ છરી સાથે પકડી લીધો હતો. આ ઉપરાંત રૈયા ગામમાં રહેતાં વૈભવ ઉર્ફ વિભલો નરેશભાઇ પરમારને છરી સાથે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાર્ટર પાસેથી યુનિવર્સિટીના જયંતિગીરી ગોસ્વામીએ કડી લીધો હતો.

(11:54 am IST)