Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને મહેમાન બન્યા..

રાજકોટ:::ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી આજે બપોરે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને મહેમાન બન્યા હતા.આજે રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા ના નિવાસસ્થાને પધારીને રામભાઈની મહેમાનગતિ માણી હતી. સુધાંશુ ત્રિવેદી ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ની સાથો સાથ રાજ્યસભામા રામભાઈ મોકરીયાના સાથીદાર પણ છે.

(5:11 pm IST)