Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રાજુભાઈ પોબારૂનું સન્માન

 રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂને શાલ ઓઢાડી તેમજ પરમ પૂજય જલારામ બાપાની મૂર્તિ આપીને સન્માન જલારામ રઘુવંશી મિત્ર મંડળ (વાણીયાવાડી)ના પ્રમુખ શ્રી ગીરધરભાઈ કુંડલીયા, હેમલભાઈ ઠકરાર, નયનભાઈ ગંધા તેમજ મયુરભાઈ કુંડલીયા દ્વારા કરવામાં આવેલ.

(3:22 pm IST)