Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રાજકોટ જિલ્લામાં ગત સાંજ સુધીમાં ૧૪૦૦થી વધુ ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઇઃ કુલ ૨૮ હજાર કવીન્‍ટલની મગફળી ખરીદી

રાજકોટ જિલ્લામાં ગઇકાલ સાંજ સુધીમાં ૨૮ હજાર કવીન્‍ટલ મગફળી ખરીદાઇઃ ૧૪૦૦ ખેડૂતો દ્વારા વેંચાણઃ સૌેથી વધુ રાજકોટ તાલુકામાં ૧૫૭ ખેડૂતો તો સોથી ઓછા વિંછીયા તાલુકામાં ૫૬ ખેડૂતો પાસેથી મગફળી ખરીદતું પુરવઠા નિગમઃ જામકંડોરણા-૧૫૨, ગોંડલ-ધોરાજીમાં ૧૪૫ ખેડૂતો પાસેથી મગફળી ખરીદતું પુરવઠા નિગમ

(12:06 pm IST)