Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સદ્દગુરૂ નેત્રયજ્ઞ સંપન્ન

રાજકોટ : સ્વ.મંજુલાબેન જેન્તીભાઈ બ્રહ્મક્ષત્રિય, મંુબઈ, જેન્તીભાઈ બ્રહ્મક્ષત્રિય તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપ્રકમે ૪૪મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૧૧ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદૃષ્ટિ પ્રાપ્ત કરેલ હતી.(૩૭.૧૦)

(3:45 pm IST)