Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજકોટમાં સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં નવા રાજકોટમાં બે ઈંચ વરસાદ : સેન્ટ્રલ ઝોનમાં સવા ઈંચ અને સામા કાંઠે અડધો ઈંચ પાણી પડ્યુ : મૌસમનો ૬|| ઈંચ વરસાદ

રાજકોટ : આજે બપોર બાદ ૪ વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદ સાંજે ૫:૩૦ વાગ્યે બંધ થયો હતો : ફાયરબ્રિગેડે નોîધેલી વિગત મુજબ આજે પડેલા આ વરસાદથી વેસ્ટ ઝોનમાં ૪૭ ઍમ.ઍમ., સેન્ટ્રલ ઝોનમાં ૩૦ ઍમ.ઍમ. અને સામાકાંઠા વિસ્તારમાં ૧૯ ઍમ.ઍમ. વરસાદ નોîધાયો છે. મોસમનો કુલ વરસાદ ૧૬૯ ઍમ.ઍમ. ઍટલે કે ૬|| ઈંચ જેટલો થયો છે.

(5:52 pm IST)