Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ખાનગી શાળાઓ દ્વારા ફીના ઉઘરાણા સામે મહીલા કોંગ્રેસનો વિરોધ

રાજકોટઃ શહેરની ખાનગી શાળાઓ દ્વારા ફીના ખોટી રીતે ઉઘરાણા થતા હોવાના આક્ષેપ સાથે ડી.ઇ.ઓને આવેદન પત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો તે વખતની તસ્વીરમાં શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનિષાબા વાળા સહીતના મહીલા કાર્યકરો દર્શાય છે. આ આવેદનપત્ર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના આદેશથી પ્રદેશ મહામંત્રી નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ અપાયું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:12 pm IST)