Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મોરારીબાપુનાં સમર્થનમાં વાલ્મીકી સેના દ્વારા રજૂઆત

 દ્વારકામાં કથાકાર મોરારીબાપુ ઉપર હૂમલાનાં પ્રયાસને વાલ્મીકી સેનાએ વખોડી કાઢી મોરારીબાપુના સમર્થનમાં કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીર આ રજૂઆતમાં કરશનભાઇ વાઘેલા, યતિનભઇ વાઘેલા, કિરીટભાઇ વાઘેલા, ભરતભાઇ બારૈયા, મુકેશભાઇ પરમાર, શૈલેષભાઇ વાઘેલા, મનસુખ વાઘેલા, હિરાભાઇ ઘાવરી, સામજીભાઇ પરમાર, ઇશ્વર ગ઼ઢીયા, ગોવિંદભાઇ લહેર, જેન્તીભાઇ પરમાર, મુકેશ વાઘેલા, અનિલ વાળા, પ્રભુદાસભાઇ વાઘેલા, પીન્ટુભાઇ ઝાલા, બળદેવભાઇ સીરસીયા, બટુકભાઇ વાઘેલા, નીતિનભાઇ વાઘેલા, નવીનભાઇ વાઘેલા, જયશ્રીબેન પરમાર, અજયભાઇ વાઘેલા, કિરણભાઇ વાઘેલા, ખીમજીભાઇ જેઠવા મીલનભાઇ સોલંકી, બટુક વાઘેલા, વગેરે  જોડાયા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:05 pm IST)