Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

પાટીદાર ચોક પાસેથી વિમલ ભાયાણી ચોરાઉ એકટીવા સાથે પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ટી. આર. બુહા અને જીઆરડી રીતેષભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ તૃષાબેન બુહાને મળેલી બાતમીના આધારે પાટીદાર ચોક પાસેથી વિમલ નવનીતભાઇ ભાયાણી (ઉ.વ. ૩પ) (રહે. રૈયા રોડ વિદ્યુતનગર ચોક ભરતભાઇ ભરવાડના મકાનમાં ભાડે) ને ચોરાઉ એકટીવા સાથે પકડી લઇ પૂછપરછ કરતા એ ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ઼ કરી હતી.

(3:02 pm IST)