Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કોર્પોરેશનના વાહન ખરીદીમાં ભ્રષ્ટાચાર સાબીતઃ કોન્ટ્રાકટરે તંત્રને RTO રજીસ્ટ્રેશનનાં નાણા પરત આપ્યાઃ વિપક્ષ નેતાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: કોર્પોરેશનના વર્કશોપ વિભાગમાં વાહન ખરીદીમાં આર.ટી.ઓ. રજીસ્ટ્રેશનનાં નામે મોટો ભ્રષ્ટાચાર થયાની ફરીયાદ બાદ તંત્રવાહકોએ કોન્ટ્રાકટરે વધારાના નાણા કોર્પોરેશનને પરત આપ્યાઃ જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠાવતાં વિપક્ષી નેતા વશરામ ભાઇ સાગઠીયા

(4:15 pm IST)