Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

શિવપરામાં માસ્ક વિતરણ

શહેરના વોર્ડ નં. ૯ના તમામ બુથમાં શહેર ભાજપ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શિવપરા યુવક મંડળના કર્તાહર્તા અને ભાજપના જાગૃત કાર્યકર રણછોડભાઇ સાટીયા અને વિસ્તારના અન્ય ભાજપ કાર્યકરો, હોદ્દેદારોએ પણ આ કામમાં જહેમત ઉઠાવી માસ્ક વિતરણ કરાવ્યું હતું.

(2:14 pm IST)