Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

રાજકોટ લોકસભા બેઠકઃ ખર્ચનો ત્રીજો તબક્કો મોહનભાઇ કુંડારીયા પપ લાખઃ લલીતભાઇ ર૮ લાખ

રાજકોટ તા. રર :.. રાજકોટ લોકસભા બેઠક અંતર્ગત ઉમેદવારોના ખર્ચના ત્રીજા તબક્કાના હિસાબો શનીવારે સાંજે ફાઇનલ થયા હતાં. ખર્ચ ઓબ્ઝેવર દ્વારા ઉમેદવારો દ્વારા અપાયેલ હિસાબો માન્ય રખાયા હતાં. ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ અત્યાર સુધીમાં પપ લાખનો કોંગ્રેસના લલીતભાઇ કગથરાએ ર૮ લાખ ર૪ હજારનો ખર્ચ દેખાડયો છે, અત્રે ઉમેદવારોએ રજૂ કરેલા હિસાબો આ મુજબ છે.

ઉમેદવારનું નામ

પાર્ટી

ખર્ચ

લલીતભાઇ કગથરા

કોંગ્રેસ

ર૮ર૪૭ર૬

મોહનભાઇ કુંડારીયા

ભાજપ

પપ૦પ૯૯૩

વિજયભાઇ પરમાર

બસપા

૭૮૦૧૪

અમરદાસ દેસાણી

અપક્ષ

૩પર૯૦

નાથાલાલ ચીત્રોડા

અપક્ષ

૭૬૭પ૦

જે. બી. ચૌહાણ

અપક્ષ

૧૬૪૦૦

મનોજભાઇ ચૌહાણ

અપક્ષ

૧૪૯૦૦

જશપાલસિંહ તોમર

અપક્ષ

ર૬૧૦૦

પ્રવિણભાઇ દેંગડા

અપક્ષ

ર૧૦૦૦

રાકેશ પટેલ

અપક્ષ

૩૩૩ર૦

(12:14 pm IST)