Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

કરણપરામાં સિંધી મહિલાનો પતિ -સાસરિયાનો ત્રાસ

રાજકોટ : કરણપરા શેરી નં. ર૮માં રહેતા શારદાબેન ઉર્ફે સ્વેતાબેન જગદીશભાઇ ગીદલાણી (ઉ.ર૯) ને ત્રણ માસ પેહલા પતિ જગદીશ, સાસુ ભારતીબેન ટહેલારામ ગીદલાણી અને નણંદ જયોતિ વિરેનભાઇ સોલંકી અવાર-નવાર નાની-નાની બાબતે મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા શારદાબેન ઉર્ફે સ્વેતાબેને એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બી.કે. ભટ્ટએ તપાસ આદરી છે.

(1:52 pm IST)