Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

વિદેશી દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ પકડાયો

રાજકોટ : પ્રનગર પોલીસ મથકનાં પીએસઆઇ એમ. જે. રાઠોડ, અરવિંદભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહીલ, હેમેન્દ્રભાઇ વાઘીયા, મનજીભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભાવનગર નીલમબાગ પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહીલ  (ઉ.વ.૩૦) (રહે. રેલનગર આશોપાલવ કોમ્પ્લેક્ષ મુળ ગામ ગઢાળી જી. બોટાદ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(1:51 pm IST)