Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રાજકીય આગેવાનોએ પરિવારજનો સાથે ઉજવી ધુળેટી

રાજકોટઃ ગઇકાલે સમગ્ર શહેર રંગોના રંગમાં રંગાઇ ગયું હતુ ત્યારે તેમા આગેવાનો પણ બાકી રહયા ન હતા. તસ્વીરમાં પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી તેમજ કોંગ્રેસના અગ્રણી શ્રી મહેશભાઇ રાજપુતે પરિવારજનો સાથે ધુળેટીપર્વ મનોવ્યો હતો તે પ્રસંગની તસ્વીરઃ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)