Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કોર્પોરેશનના ૧૭ ઇજનેરોની બદલી

રાજકોટ તા. રર : મ્યુનિ.કોર્પોરેશનમાં નાયબ ઇજનેર વર્ગ-ર કેટેગરીના અધિકારીઓની ગઇકાલ રાત્રે મ્યુનિ. કમિશ્નર બંછાનિધીપાનીએ બદલીના ઓર્ડર ે  કર્યા હતા.

આ અંગે મ્યુનિ. કમીશ્નરના ઓર્ડર મુજબ પી.આર.ભટ્ટને વોર્ડ નં.૮ એચ. યુ.દોઢીયાને વોર્ડ નં.૧૦, એ.આર. લાલચેતાને રેસકોર્સની વધારાની કામગીરી કમિશનર એ.એમ.વેગડાને ઇસ્ટઝોન એટીપી. તરીકે વી.પી.પટેલિયાને વોર્ડ નં.૧પમાં વોર્ડ નં.૧પમાં આઇ.યુ.વસાવાને સેન્ટ્રલ ઝોન એ.ટી.પી. એચ.એ. વસાવાને વોર્ડ ૧૪માં જે.જેપંડયાને ઝોન એટીપી જી.જે. સુતરીયાને વોર્ડ નં.૭માં આર.જી.પટેલને વોર્ડ ૧૭માં એચ.એમ.કોટકને વોર્ડનં. ૧૩માં કુંતેશ કે. મહેતાને વોર્ડ ૧૩ ઇસ્ટઝોનમાં એમ.બી.ગાવિતને વોર્ડ નં. ૧૧માં બી.પી. વાઘેલા વોર્ડ નં.૧માં વી.વી.પટેલને વોર્ડ સેન્ટ્રલ ઝોન વી.સી. મુંધવાને વોર્ડ નં.૧૬માં આર.ડી.પ્રજાપતિને વોર્ડ નં.૬માં બદલી કરાયેલ છે આ હુકમનો અમલ તાત્કાલીક કરવા કમિશ્નરે જણાવ્યુંછે.

(4:47 pm IST)