Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કલેકટરનો જીલ્લા સ્વાગત કાર્યક્રમઃ ૪૦થી વધુ પ્રશ્નો...

જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરનો જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, તસ્વીરમાં કલેકટર સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરતા એક અરજદાર, નજરે પડે છે, સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ નજરે પડે છે. ઇન્સેટમાં અન્ય અરજદાર જણાય છે.   આજે સ્વાગત કાર્યક્રમમાં ૪૦ થી વધુ પ્રશ્નો આવ્યા હતાં, મોટાભાગનાનો નીકાલ કરી દેવાયો છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)