Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પ્રોહીબીશનના અનેક ગુન્હામાં સંડોવાયેલ જંગલેશ્વરનો ઈમ્તિયાઝ ઉર્ફે ઈનતુંડાને ફરીવાર પાસામાં ધકેલાયો

ભક્તિનગર પોલીસે તૈયાર કરેલ દરખાસ્ત પર પાસાનો હુકમ કરતા પોલીસ કમિશનર

રાજકોટ : ભક્તિનગર પોલીસ દ્વારા વિદેશી દારૂના વેચાણ કરવાના અનેક ગુન્હામાં સંડોવાયેલ અને વર્ષ 2019માં પાસામાં જઈ આવેલ આરોપીને ફરીવાર પાસાની દરખાસ્ત કરતાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ થાય અને દારૂનું વેચાણ કરતા આરોપીઓ ગુન્હાઓ કરતા અચકાય તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જે,સીપી,ખુર્શીદ અહેમદ ,ડી,સી,પી, ઝોન-1 રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ એ,સી,પી, પૂર્વ વિભાગ આર,એસ,ટંડેલના માર્ગદર્શન હેઠળ આરોપીની વોરંટ બજવણી કરી હરિ

આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ઈનતુંડો ભીખુભાઇ ઉર્ફે મહેબુબભાઇ પઠાણ ( જાતે સિપાઈ, ઉ,વ, 20  રહે, જંગલેશ્વર શેરી ન,31 આઝાદ ચોક રાજકોટ ) ની અટકાયત કરીને સુરત જેલ હવાલે મોકલી આપેલ છે

 આ કામગીરીમાં પોલીસ, ઇન્સ, વી,કે,ગઢવી, પો,સ,ઇન્

સ, પી,બી, જેબલીયા,પોલીસ હેડ કોન્સ, નિલેશભાઈ મકવાણા,ધનશ્યામભાઈ મેણીયા ,ભાવેશભાઈ મકવાણા,પ્રવીણભાઈ સોનારા,હોમગાર્ડ હાર્દિક પીપળીયા તથા પીસીબી શાખાના પો.હેડ,કોન્સ,રાજુભાઈ દહેકવાલ,શૈલેષભાઇ રાવલ,અજયભાઇ શુક્લા,ઇંદ્રજીતસિંહ સીસોદીયા,રાહૂલગિરી ગોસ્વામી જોડાયા હતા

(9:34 am IST)
  • વૈષ્ણોદેવી મંદિર પાસે ચોવીસે કલાક પ્રસાદ મળતો થયો : વૈષ્ણોદેવીના મંદિરની પાસે તીર્થ યાત્રીઓ માટે 'પ્રસાદ સેવા' આખુ વર્ષ, ચોવીસે કલાક મળશે. માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડના પારંપરીક રસ્તે સાંઝી છત ઉપર શુક્રવારથી નિઃશુલ્ક સેવા શરૂ થઈ છે, જે ચોવીસે કલાક ચાલુ રહેશે તેમ બોર્ડના સીઈઓ રમેશકુમારે કહ્યું છે : પ્રસાદમાં હલવો, કાળા ચણા અને ચા અપાશે : આ માટે છતવાળુ પ્રતીક્ષાલય બનાવ્યુ છે જેથી વરસાદ - હવામાન ખરાબ હોય તો પણ વાંધો ન આવે access_time 11:30 am IST

  • વેરા વસૂલવા ભુજ સુધરાઈ ઢોલ વગાડશે :સોમવારથી બાકીદારોના દ્વારે વગાડશે ઢોલ : ઢોલ સાથે કામગીરીનો વિરોધ પક્ષનો વિરોધ : પાલિકાની ઢીલી નીતિથી રોષ ભભૂકયો access_time 2:17 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચડાવવા માટે ચાદર મોકલી : ખ્વાજા મોઇનુદીન ચિસ્તીના 808 માં ઉર્ષ પ્રસંગે લઘુમતી પ્રતિનિધિ મંડળ દ્વારા આ ચાદર ચડાવાશે access_time 8:28 pm IST