Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કોટક શેરીમાં ગંદા પાણીની રેલમછેલઃ રોગચાળાનો ભયઃ તંત્ર જાગે

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૭ માં કોટક શેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે. લતાવાસીઓની અનેક ફરીયાદો છતાં નિકાલ થયો નથી તસ્વીરમાં ગટરનું પાણી રસ્તા પર વહી રહેલુ નજરે પડે છે. વહેલી તકે આ સમસ્યા ઉકેલવા લતાવાસીઓએ ઉગ્ર માંગ ઉઠાવી છે. (પ-૩પ)

(4:29 pm IST)