Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પરાપીપળીયાની ર૯ એકર જમીન ઉપર રેલ્વેના કન્ટેનર ડેપો આડે મોટુ મંદિરનું બાંધકામ હોવાનો નિર્દેશ

પરા પીપળીયામાં રેલ્વે કન્ટેનર ડેપો અંગે કલકેટર દ્વારા રેલ્વેના હાઇલેવલ અધિકારીઓ-તાલુકા મામલતદાર સાથે ખાસ મીટીંગ : સર્વે નં. પ૬ની ર૮ એકર જમીન ઉપર રેલ્વે કન્ટેનર ડેપો બનશેઃ જમીન ઉપર મોટુ મંદિર હોય તંત્ર મૂઝંવણમાં: હલ કાઢવા ખાસ મીટીંગમાં ચર્ચા...

(4:11 pm IST)