Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કાલે ગાયોને ૭૫૧ કિલો લાડવા, શ્વાનોને ૧ હજાર રોટલી અને ૫૦ લીટર દૂધ પીવડાવાશે

જીવદયા કાર્યકર હિમાંશુભાઈ ચીનોયના પુત્રી ફોરમબેન તથા તેમના જમાઈ ઋષિતકુમાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય : ત્રણ નવયુગલો દ્વારા ગાયોને લાડવા ખવડાવવામાં આવશે : આ ભગીરથ કાર્યમાં જોડાવવા દોલતસિંહ ચૌહાણ (૮૯૮૦૫ ૦૧૫૦૩), મિતલ ખેતાણી, મનુભાઈ બલદેવનો અનુરોધ

(3:41 pm IST)