Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાજકોટમાં સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત

 રાષ્ટ્રીય અધ્યક્ષ જે,પી, નડ્ડાનું સાંસદ રામભાઈ મોકરીયાએ પુષ્પગુંછ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કર્યું 

( વીનુભાઈ જોશી દ્વારા) રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શુભેચ્છા મુલાકાતે આવી પહોંચ્યા હતા ,દરમિયાન શ્રી નડાને રામભાઈ મોકરીયાએ પુષ્પગુંછ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું જે તસવીરો નજરે પડે છે

(8:47 pm IST)