Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

રૈયાણીની વિજય સરઘસ સમી રેલી

રાજકોટ ૬૮ વિધાનસભા ઉપર આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ વતી અરવિંદ રૈયાણીએ વિશાળ સમર્થકો અને શુભેચ્છકો સાથે નવી કલેકટર ઓફીસ ખાતે ફોર્મ ભર્યું હતું. આ રેલીને જોતા જાણે વિજય સરઘસ નીકળ્યું હોય તેવો માહોલ હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:04 pm IST)