Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

કોંગી કોર્પોરેટરો ટેબલ-ખુરશી પર ચડી ગ્યા

આજે કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર સંજય અજુડીયા તથા નિર્મળ મારૂ ટેબલ-ખુરશી પર ચડીને વિરોધ કરી રહ્યા હતાં. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૮.૧૭)

(4:05 pm IST)
  • સુરત :કડોદરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો:ત્રણ દિવસ અગાઉ કડોદરાના તાતીથૈયામાં ચોરી કરવા આવેલા યુવકને લોકોએ મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો : ચોરી કરવા આવેલો રોશન નામના યુવાને એકલી મહિલાને જોઈ કર્યો હતો છેડતીનો પ્રયાસ : ઘટનાના વધુ 2 આરોપીને કર્યા વોન્ટેડ જાહેર access_time 9:39 pm IST

  • અમદાવાદ ગ્રામ્ય LCBમાં થયેલા કસ્ટોડીયલ ડેથ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો :LCB અને SOGના પાંચ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો:આ કેસમાં સુરભા ઝાલાનું થયું હતું મોત. access_time 9:37 pm IST

  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST