Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

રાજકોટ જેલમાં અવાર નવાર ફેંકવામાં આવતા મોબાઈલ ફોનના મામલે સીટની ટીમે તપાસને અંતે રાજકોટ-જામનગરના 3 શખ્સને પકડ્યા

રાજકોટ જેલમાં અવાર નવાર ફેંકવામાં આવતા મોબાઈલ ફોનના મામલે સીટની ટીમે તપાસને અંતે રાજકોટ અને જામનગરના 3 શખ્સને પકડ્યા છે ત્રણ આરોપી અનિરુદ્ધસિંહ સોઢા ( રહે, માટેલ ચોક ક્રિષ્ના પાર્ક શેરી ન,2 જામનગર ) મીતેન ઉર્ફે રાજુ દુબલ ( રહે, હાથીખાના મેઈન રોડ, અલ્કબાગ મસ્જિદની બાજુમાં રાજકોટ ) અને ઈમ્તિયાઝ ઉર્ફે બાડો સીદીકભાઈ શખ ( રહે, રૂખડિયા પરા ,રાજીવનગર રાજકોટ ) ને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

(9:52 pm IST)