Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

અભયભાઇ ભારદ્વાજે શીવપુજા કરીઃ કાલે સાંસદ તરીકે શપથવિધિ

રાજકોટના રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજે અને તેમના પત્નિ  અલ્કાબેન સાથે શ્રાવણના પ્રારંભે આજે શીવપુજા કરી હતી. અભયભાઇ આવતીકાલે રાજયસભાના સભ્યપદે શપથ ગ્રહણ કરશે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:42 pm IST)