Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મ.ન.પા.ની વેસ્ટ ઝોન કચેરીમાં સોશ્યલ ડીસ્ટન્સનાં નિયમોનું ચુસ્ત પાલન

રાજકોટઃ મ.ન.પા.ની વેસ્ટ ઝોન કચેરી ખાતે તમામ મુલાકાતીઓ અને અરજદારો માટે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે જે તસ્વીરમાં દર્શાય છે. આસી. કમિશ્નર સમીર ધડુકનાં માર્ગદર્શન હેઠળ અહીં કોરોનાં સંદર્ભનાં નિયમોનું પાલન થઇ રહ્યું છે. જેની સરળતાથી કામગીરી થઇ રહી છે.

(4:40 pm IST)