Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

માલવિયાનગર પી.આઇ. કે.એન. ભુકણને શુભેચ્છા

રાજકોટઃ વોર્ડ નં. ૧૩ માં આવેલ માલવિયાનગર પોલીસ સ્ટેશનના નવનિયુકત પી.આઇ. શ્રી કે. એન. ભુકણને શુભેચ્છા પાઠવતા વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જશપાલસિંહ તોમર, પ્રભાતભાઇ ડાંગર, હેમલભાઇ પેશીવાડીયા, કમલેશભાઇ કોઠીવાર, અશ્વિનભાઇ બકુત્રા, મયુરસિંહ જાડેજા, દિવ્યેશભાઇ બારડ, નજરે પડે છે.

(4:30 pm IST)