Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સફાઇ કામદારની ભરતીના ફોર્મ બંધ કરી દેવાતા મેયરને રજૂઆત

રાજકોટ : સફાઇ કામદારોની ભરતી માટે મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોનમાં હજારો લોકોની ભીડ એકત્રીત થઇ જતાં સિવિક સેન્ટરમાંથી ફોર્મ વિતરણ બંધ કરાયેલ તે બાબતે આગેવાનોએ મેયર બીનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓને રજૂઆત કરાયેલ. તસ્વીરમાં બંધ પડેલ સિવિક સેન્ટર તેમજ રજૂઆત કરી રહેલા આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:41 pm IST)