Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કાલે વોર્ડ નં.13માં પાણી કાપનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ

સવારે 10 કલાકે ગોકુલધામ ખાતે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં કાર્યક્રમ યોજાશે.

રાજકોટ: શહેરનાં વોર્ડ 13 માં અવારનવાર પાણી કાપ આવતો હોવાથી લોકો ત્રાહિમામ ઉઠવા પામ્યા છે ત્યારે તંત્રને ઢંઢોળવા માટે આવતીકાલે તા 21નાં સવારે 10 કલાકે ગોકુલધામ ખાતે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં કાર્યક્રમ યોજાશે.
 

(8:39 pm IST)