Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

BSNL કર્મચારીઓના રાજકોટમાં ઉગ્ર દેખાવો

રાજકોટ :. પગારમાં અનિયમીતતા, કામના કલાકોમાં વધારો, મેડીકલ સહાયમાં કાપ સહિતના અનેક મુદે આજ રાજકોટ સહિત દેશભરમાં બીએસએનએલ કર્મચારીઓ - અધિકારીઓએ લંચ અવર્સ દરમિયાન ઉગ્ર દખાવો-મેનેજમેન્ટ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. તસ્વીરમાં જયુબેલી બાગ ટેલીફોન એક્ષચેન્જ ખાતે કર્મચારીઓ બેનરો સાથે દેખાવો કરતા નજરે પડે છે., આ દેખાવોમાં પેન્શનર્સ એસો.ના અગ્રણીઓ પણ જોડાયા હતાં.

(3:45 pm IST)