Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપર ભરૂડી ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઇનો

ગોંડલઃ લોકડાઉન ૪માં છૂટછાટ મળતા આજે સવારે રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપર આવેલા ભરૂડી ટોલનાકા ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી. તસ્વીરમાં રોડ ઉપર વાહનોની લાઇનો નજરે પડે છે.

(3:06 pm IST)