Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

એરપોર્ટ ફાટક પાસે વાહન ચેકીંગ

 લોકડાઉન ભલે ઉઠાવી લેવાયું હોઇ પરંતુ અમુક નિયમોનું ચુસ્ત પાલન કરવાનું હોઇ પોલીસ દ્વારા દિવસભર અને રાતે પણ ઠેકઠેકાણે વાહન ચેકીંગ કરવામાં આવે છે. બપોેરે એરપોર્ટ રોડ ફાટક પાસે ટ્રાફિક પોલીસે રિક્ષાઓ, કાળા કાચવાળી ગાડીઓનું ચેકીંગ કર્યુ હતું. વધુ મુસાફરોને બેસાડવામાં ન આવે તે સહિતના નિયમોનું પાલન કરવા પોલીસે સુચના આપી હતી. અમુક નિયમોનો ભંગ કરતાં ઝપટે ચડતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:05 pm IST)