Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

વોર્ડ નં.૨ માં હોમિયોપેથીક દવાનું વિતરણ

કોરોના સામે લોકો સૂરક્ષિત રહે તેવા હેતુથી ડો.કાજલ રમેશભાઈ ડાંગર, ડો.પ્રિતી ટાંક, ડો.અમીતા ડોડીયા, ડો.મીના હરીયાણીની સહાયતાથી તેમના સહકાર્યકરતા દ્વારા વોર્ડનં-૨, ગાયત્રીધામ સોસાયટીમાં હોમિયોપેથીક દવા અને માસ્કનું વિતરણ કરાયુ હતું.

(3:05 pm IST)