Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લાંબા રૂટની તમામ બસો ધૂળ ખાય છેઃ વોલ્વોનું રોજનું ભાડુ ચડે છે !!

રાજકોટ : એસ.ટી. મેનેજમેન્ટ રાજયભરમાંૈ જીલ્લા વાઇઝ બસો દોડાવવાનું શરૂ કર્યુ છે, જયારે જામનગર-મોરબી-ભાવનગર-સુરેન્દ્રનગર-જુનાગઢ-ભૂજ માટે દરેક ડિવીઝનને એક એક ટ્રીપ આપી છે, રાજકોટ વિભાગ દ્વારા હાલ એકસપ્રેસ બસો દોડાવાય છે, પરિણામે લાંબારૂટની તમામ બસો અને રાજકોટથી અમદાવાદ-વડોદરા-સૂરત-અંબાજી-દિવ દોડતી વોલ્વો બસો ધૂળ ખાતી પડી રહી છે, એમાં પણ વોલ્વોનો કોન્ટ્રાકટ હોય રોજનું ભાડુ પણ ચડી રહ્યું છે, અધીકારીઓ પણ કચવાટની લાગણી અનુભવી રહ્યા છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:58 pm IST)