Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

આરોગ્ય વિભાગે આજે ૩૯ સેમ્પલ મોકલ્યાઃ ર૪નું પરીણામ નેગેટીવ ૧પ નું રીઝલ્ટ સાંજે જાહેર થશે...

રાજકોટ આરોગ્ય વિભાગે કોરોના શંકાસ્પદ સંર્દભે આજે વધૂ ૩૯ સેમ્પલ લેબમાં મોકલ્યા હતાઃ તેમાં ર૪નું પરીણામ નેગેટીવ જાહેર કરાયું છે. : ૧પનું રીઝલ્ટ સાંજે આવશેઃ આ ૩૯ સેમ્પલમાં ૧પ- રાજકોટ શહેરનાઃ રર-રાજકોટ રૂરલ ક્ષેત્રના અને અન્ય ર-બીજા જીલ્લાના છે.

(3:02 pm IST)