Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બોગસ માર્કશીટ અને ડીગ્રી કૌભાંડમાં દિલ્હી પહોંચેલી ક્રાઇમ બ્રાંચની સફળતાઃ આરોપીના ઘરે દરોડો

રાજકોટ :  રૈયા રોડ પર આમ્રપાલી પાસેસ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી અન્જીનીયરીંગનાં કલાસીસ ચલાવતા પ્રકાશ ગોહેલને ઝડપી લઇ બહારનાં રાજયોની નકલી ડીગ્રી અને માર્કશીટનો જથ્થો કબ્જે કર્યો હતોઃ પ્રકાશના રીમાન્ડ મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાંધલ્યા અને ટીમ દિલ્હી પહોંચ્યા છે જયાં આરોપીનું નામ-સરનામું મળી જતા ઘરે દરોડો પડ્યો છે ઃ આરોપીનું નામ વિરેન્દ્ર જયપ્રકાશ વર્મા હોવાનું ખુલ્યું છે.

(4:09 pm IST)