Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કાલે જનતા કરફયુ, સંગ્રહ કરવાની જરૂર નથી

કાલે રાષ્ટ્રવ્યાપી જનતા કરફયુમાં રાજકોટ પણ જોડાયેલું છે. આજે સદરમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. જો કે સરકાર સ્પષ્ટ કહયું છે કે જીવન જરૂરી વસ્તુઓની સંગ્રહખોરી કરવાની જરૂર નથી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)