Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજ્યમાં વિકાસ માત્ર એક મુદ્દો : જનતા વિકાસશીલ પક્ષ માટે જરૂર મતદાન કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિરમાં મતદાન કર્યું . મતદાન મથકથી 100મીટર દુર મીડીયાને સંબોઘન કર્યુ

રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે પાંચ વાગ્યે મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા રાજકોટ પહોંચ્યા હતા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિરમાં  મતદાન કર્યું . મતદાન મથકથી 100મીટર દુર મીડીયાને સંબોઘન કર્યુ હતું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જનતાને વધુમાં વધુ મતદાન કરવા આપીલ કરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં વિકાસ એકમાત્ર મુદ્દો છે અને લોકો વિકાસ માટે મતદાન કરે છે

(5:23 pm IST)