Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૯ ઇ.વી.એમ. બદલાવવા પડ્યા

રાજકોટ : શહરેમાં આજે સવારથી જ ખામી યુકત ઇ.વી.એમ.ની વ્યાપક ફરીયાદો શરૂ થયેલ : બપોર ૧ વાગ્યા સુધીમાં વોર્ડ નં. ૭, ૮ અને ૧૦માં ૧-૧, વોર્ડ નં. ર અને ૩ માં ર-ર, વોર્ડ નં. ૪, ૧૧ અને ૧ર માં ૪-૪ સહિત કુલ ૧૯ ઇ.વી.એમ. બદલાવાયા

(2:58 pm IST)