Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 12કેસ: કુલ આંક 15,848એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 12 કેસ નોંધાતા કુલ આંક 15,848એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 12 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 15,848 થયા છે.ગઈકાલે 23 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  15,581 થતા રિકવરી રેટ  98.38 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 5,87,913 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(2:21 pm IST)