Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

બપોર પછી મતદાન ઓછુ જણાતા : કાર્યકરોમાં દોડધામ : મતદાર સ્‍લીપ ન મળવાથી મતદાતા અટકયા : વધુ મતદાન માટે રાજકીય પક્ષોમાં ધમધમાટ

રાજકોટ : બપોર બાદ મતદાનમાં ઓટ આવવા લાગતા રાજકીય પક્ષોનાં કાર્યકરો દોડ્યા. સ્લીપ નહી મળવાથી અનેક લોકોએ મતદાન ટાળ્યુ: વધુ મતદાન માટે બપોર બાદ પ્રયાસો.

(2:03 pm IST)